Call Us +022 (0) 23631261 Ext.256 | Login | Shopping Cart | My Account | Contact Us
Title : Ghanshyam Desai Smritigranth Anandni Dhooni Dhakhavine Bethelo Sadhuસમયનો પ્રવાહ સતત વહેતો રહે છે. ઘનશ્યામ દેસાઈ આપણને છોડીને જતા રહ્યા અને આઠ વર્ષ વીતી ગયાં છે. બીજાં પચાસ વર્ષ વીતી જશે પણ આ નેકદિલ ઇન્સાનની યાદ જીવંત જ રહેવાની છે. જેની રગેરગમાં અનોખી સર્જનાત્મકતા સતત વહેતી એવા ઘનશ્યામની નજાકત એવી કે ભીની માટી પર ચાલે તો પગલાં ન પડે.Read More
| Pages: | 1 |