નવનીત સમર્પણ   This page is available in ENGLISH also
ગુજરાતી માસિક
જીવન...સાહિત્ય...સંસ્કાર...
'નવનીત સમર્પણ'... ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં અને જગતનાં દૂર-સુદૂર સ્થાનોમાં વસનારી ગુજરાતી-ભાષી પ્રજાને ભારતીય વિદ્યા ભવને આપેલી એક મહામૂલી ભેટ છે અને એ અનોખી પ્રજાના વિજ્ઞાનમય સૂક્ષ્મ શરીરનું ભવને કરેલું ઝાઝેરું જતન છે.
  સિતાંશુ યશશ્ચંદ્ર
(વિદ્વાન કવિ,સંપાદક... નવનીત સમર્પણની સુવર્ણજયંતી નિમિત્તે ડિસેમ્બર 2008)
મિત્રોને નવનીત સમર્પણની ભેટ આપો.
સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ 53 વર્ષ પૂર્વે 1959માં સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ નો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. 1980માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.

સંપાદક : શ્રી દીપક દોશી
સંપાદકીય અને વહીવટી કાર્યાલય:
નવનીત સમર્પણ
ભારતીય વિદ્યાભવન
કુલપતિ મુનશી માર્ગ, ચોપાટી, મુંબઈ-400 007.
ફોન: 022-23631261 / 23634462
ફેક્સ નંબર: 022-23630058
E-mail:deepsamarpan@yahoo.com
લવાજમના દરો
1 વર્ષમાં 12 અંકો
એક અંકની કિંમત રૂપિયા 30/-
વિશેષાંકની કિંમત રૂપિયા 40/-
ભારતમા લવાજમના દરો:
એક વર્ષના રૂપિયા 300/-
બે વર્ષના રૂપિયા 580/-
ત્રણ વર્ષના રૂપિયા 850/-
પાંચ વર્ષના રૂપિયા 1400/-
દસ વર્ષના રૂપિયા 2800/-
વિદેશમાં લવાજમના દરો
દરિયાઈ માર્ગે કોઈ પણ દેશમાં
(એક વર્ષના)
રૂપિયા 1500/-
હવાઈ માર્ગે કોઈ પણ દેશમાં
(એક વર્ષના)
રૂપિયા 2600/-
ઓનલાઈન અને નેટબેન્કિંગથી તરત લવાજમ ભરી શકાય છે.
ઓનલાઈનથી લવાજમ ભરવા
ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા (ક્લીક કરો)
નેટબેંકિંગથી જમા કરાવો *
  1. ભારતમાં આઈડીબીઆઈ બેન્કની કોઈપણ શાખામાં ચેક કે રોકડ જમા કરાવી શકાય છે.(બહારગામના ચેક ભરનારાઓએ રૂ. 25 વધારે મોકલવા. ચેક-ડ્રાફ્ટ 'ભારતીય વિદ્યા ભવન'ના નામે મોકલવો.
  2. નેટ બેન્કિંગ દ્વારા અમારા ખાતામાં પૈસા ભરી શકાય છે.
બેન્કની વિગત બેન્કનું નામ : આઈડીબીઆઈ બેન્ક
ખાતાનું નામ : ભારતીય વિદ્યા ભવન
એકાઉન્ટ નંબર:0166104000034706
એકાઉન્ટ પ્રકાર: સેવિંગ્સ એકાઉન્ટનો
શાખા :નાનાચોક બ્રાંચ
આઈએફએસસી કોડ:IBKL0000166
* નોંધ: ખાસ વિનંતી કે જયારે આપ નેટ બેન્કીંગ કે ઓનલાઈન લવાજમ મોકલો ત્યારે લવાજમ ભરનારનું નામ, સરનામું ફોન નંબર , ઇમેલ અડ્રેસ, પૈસાની વિગતની જાણકારી વેબ માસ્ટરને સાથે આપેલ ઇમેલ પર અવશ્ય મોકલવાનું ચૂકશો નહિ : webmaster@bhavans.info
SAMPLE PAGES of this issue in Digital Format is availabe online.
CLICK HERE
વર્ષ : ૩૮અંક : ૬ઓક્ટોબર ૨૦૧૭
મુનશીવાણી
શબ્દમૂળની શોધ
કૃષિવિષયક શબ્દાવલિ
હેમન્ત દવે
ભઈલા! મારું માન, આ બલાને છોડી દે
હોમી દસ્તુર
૧૫ આજની વાત
રાજકારણ – ગઈકાલ, આજ અને આવતીકાલ
નગીનદાસ સંઘવી
૨૧ આજની વાતઃ ચિત્રકાર અતુલ ડોડિયા અને કવિ પ્રેમાનંદની સંગતમાં માંડેલી
સિતાંશુ યશશ્ચન્દ્ર
૨૭ આજની વાત
ગુલામ મોહમ્મદ શેખ
૩૦ ડિજિટલ જગત અને આદરભાવ
બાબુ સુથાર
૩૫ આમાર એઈ પથ, ચલાતેઈ આનંદ!
સુભાષ ભટ્ટ
૪૨ આજની વાતઃ મનોવિજ્ઞાન અને અધ્યાત્મ
પારુલ દોશી
૪૮ સિનેમાઃ આજની વાત નિરંતરની વાત
અમૃત ગંગર
૫૭ ઉસ્તાદ આશિષ ખાનઃ એક મુલાકાત
આરાધના ભટ્ટ
૭૯ હાસ્યમેળો
ધનસુખલાલ મહેતા / જ્યોતીન્દ્ર દવે, રતિલાલ બોરીસાગર, વિનોદ ભટ્ટ, રમણ સોની, નટવર પંડ્યા
૯૫ કાવ્યધારા
ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાન્ત ટોપીવાળા, ભાનુપ્રસાદ પંડ્યા, રાજેન્દ્ર શુક્લ,લલિત ત્રિવેદી, માધવ રામાનુજ, હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર, રશીદ મીર, દિલીપ ઝવેરી, જવાહર બક્ષી, મનીષા જોષી, સિતાંશુ યશશ્ચન્દ્ર, નીરવ પટેલ, રઘુવીર ચૌધરી, ખલીલ ધનતેજવી, હર્ષ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, અશોક ચાવડા, ગૌરાંગ ઠાકર, ધીરેન્દ્ર મહેતા,સંજુ વાળા, પંચમ શુક્લ, યોગેશ જોષી, કમલ વોરા, સુધીર પટેલ, અનિલ ચાવડા, બકુલ ટેલર, જયેન્દ્ર શેખડીવાલા, નયના જાની, જયદેવ શુક્લ, હેમંત ધોરડા,હર્ષદ ત્રિવેદી, લલિત વર્મા, પ્રફુલ્લ પંડ્યા, રાજેન્દ્ર પટેલ, હરિશ્ચંદ્ર જોશી, રિષભ મહેતા, યજ્ઞેશ દવે, અનિલ રમાનાથ, મધુમતી મહેતા, હેમેન શાહ,સુરેન્દ્ર કડિયા, રાજેશ વ્યાસ, ઉદયન ઠક્કર, શોભિત દેસાઈ,મણિલાલ હ. પટેલ, નીતિન વડગામા, અશરફ ડબાવાલા, ભરત નાયક,રાજેશ પંડ્યા ,જગદીપ ઉપાધ્યાય, ગાયત્રી ભટ્ટ, કુલદીપ કારિયા, હર્ષદ ચંદારાણા, અજય સરવૈયા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ, જિગર જોષી, બાબુ સુથાર
વાતમેળો
૧૩૯ ચકલી
ધીરુબહેન પટેલ
૧૪૩ શુભ લક્ષ્મીની...
પ્રવીણસિંહ ચાવડા
૧૫૭ અલીબાબા
મધુ રાય
૧૬૩ સંભ્રમ
હિમાંશી શેલત
૧૬૮ બંધ દરવાજો
વીનેશ અંતાણી
૧૭૯ બાય પાસ
ઉત્પલ ભાયાણી
૧૮૧ ધુમ્મસ
વર્ષા અડાલજા
૧૮૯ નિઃસંગ સમ્રાટ (લઘુનવલ-૧૩)
સુનીલ ગંગોપાધ્યાય
અનુ.: પ્રીતિ સેનગુપ્તા
૨૦૩ આપણો વિચાર વારસોઃ સત્ય એટલે શું?
પ્રવીણ જ. પટેલ
૨૧૦ વાલ્મીકિ રામાયણ-૨૯૯
૨૧૬ કેમ સખી ચીંધવો પવનને-૧૦
અનિલ રમાનાથ જોશી
૨૨૬ હાસ્યેન્ સમાપયેત્
આવરણ :અતુલ ડોડિયા ‘ફ્રોઝન સ્ક્રાઈબ’, 2012, કાગળ ઉપર જળરંગ 30’’ x 22’’
QUICK LINKS
  Bhavan's Books   Periodicals   Our Websites   Bhavan's (H.O), Mumbai
 
Online Bookstore
Locate A Store
Catalogue
Book Enquiry
 
Bhavan's Journal
Bhavan's Navneet
Navneet Samarpan (Gujarati)
Dimdima
Bharatiya Vidya
Samvid
Astrological Journal
 
www.dimdima.com
www.dimdimamagazine.com
www.navneetsamarpan.com
www.navneethindi.com
www.amritabharati.info
Gandhi Institute Website
www.bhavanslibrary.org
www.events.bhavans.info
 
Bhavans Kala Kendra
Bharatiya Sangeet & Nartan Shikhsapeeth
Jyotish Bharati
Bhavan's Library
Sanskrit Studies
Forthcoming Events
--: Bhavan - Chowpatty
--: Bhavan - Andheri
>