NAVNEET SAMARPAN    
Gujarati Monthly Digest
જીવન...સાહિત્ય...સંસ્કાર...
'નવનીત સમર્પણ'... ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં અને જગતનાં દૂર-સુદૂર સ્થાનોમાં વસનારી ગુજરાતી-ભાષી પ્રજાને ભારતીય વિદ્યા ભવને આપેલી એક મહામૂલી ભેટ છે અને એ અનોખી પ્રજાના વિજ્ઞાનમય સૂક્ષ્મ શરીરનું ભવને કરેલું ઝાઝેરું જતન છે.
  સિતાંશુ યશશ્ચંદ્ર
(વિદ્વાન કવિ,સંપાદક... નવનીત સમર્પણની સુવર્ણજયંતી નિમિત્તે ડિસેમ્બર 2008)
મિત્રોને નવનીત સમર્પણની ભેટ આપો.
Feedbacks
બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં ચાર રાજ્યોના લોકોમાં વાચનશોખ સારી રીતે વિકસ્યો છે. તેમની સરખામણીમાં ગુજરાત ઊણું ઊતરે. ગુજરાતીઓમાં વાચનરુચિ ઓછી છે. મૂલ્યનિષ્ઠાને આંચ આવવા દીધા વિના લોકપ્રિયતા મેળવીને અડધી સદી સુધી વિવિધ વિષયોની ઉચ્ચ કક્ષાની વાચનસામગ્રી આપીને માસિક ચલાવવું આસાન નથી. 'સમર્પણે' આવી આદરપાત્ર સિદ્ધિ મેળવી છે એટલું જ નહીં, પણ તે ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતું રહ્યું છે.
'સમર્પણ'નો આવિષ્કાર જ ઊંચી રસવૃત્તિને પોષે અને આમજનતામાં તેને વિકસાવે તે માટે થયો છે. વિના સંકોચે કહી શકાય કે તેના સંપાદકોએ આ હેતુ ચરિતાર્થ કરી બતાવ્યો છે. યશસ્વી રીતે અડધી સદી પૂરી કરી હોય તેવાં માસિકો હાલમાં ગુજરાતમાં કેટલાં? આંગળીના વેઢે ગણાય એટલાંય નહીં.
'સમર્પણ' નવેમ્બરમાં પોતાની યશસ્વી કારિકર્દીની અડધી સદી પૂરી કરીને આગેકૂચ કરે છે તેનો આનંદ છે. ઉત્તરોત્તર તે પ્રગતિ કરતું રહે, નવાં નવાં શિખરો સર કરતું રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
લાલસિંહ રાઓલ (પક્ષીવિદ્)
SAMPLE PAGES of this issue in Digital Format is availabe online.
CLICK HERE
વર્ષ : ૪૧અંક :૬ સપ્ટેમ્બર ૨૦૨૦
મુનશીવાણી
શબ્દમૂળની શોધ
પાડી, પાડો
હેમન્ત દવે
પ્રમુખના પત્રો
સુરેન્દ્રલાલ ગિ. મહેતા
૧૦ કાવ્યો :
અશરફ ડબાવાલા, પૂર્ણિમા ભટ્ટ, સંજુ વાળા, રવીન્દ્ર પારેખ, કે. સચ્ચિદાનંદન / અનુ.: પ્રતિષ્ઠા પંડ્યા, ગૌરાંગ ઠાકર, જગદીપ ઉપાધ્યાય, વીરેન મહેતા
૧૭ શ્રી ગણપતિનો ઉલ્લેખ : ધર્મગ્રંથોથી વિશ્વપ્રવાસ સુધી
પૂર્વી મોદી મલકાણ
૨૩ ભૂખ
મેધા ત્રિવેદી
૩૧ ઈબ્રાહીમ અલ્કાઝી : અંગત સંભારણાં
ગુલામ મોહમ્મદ શેખ
૩૯ સુરેશ પરીખ – એક અનોખું વ્યક્તિત્વ
મુનિ દવે
૪૬ સાવિત્રીનો સંસાર
જયંત રાઠોડ
૫૩ સંગીત માર્તંડ પદ્મવિભૂષણ પંડિત જસરાજજી
પરેશ નાયક
૫૫ ગોવિંદ દામોદર માધવેતિ...
ભાગ્યેશ જહા
૫૭ ઈમ્યુન સિસ્ટમ
નીલેશ રાણા
૬૧ રોમન ચિંતક માર્કસ ઓરેલિયસનો મહામારીમાં જીવન-સંદેશ
બટુકદાસ નિમાવત
૬૫ મનોજ શાહ : એક મુલાકાત
આરાધના ભટ્ટ
૭૩ રોગ
અશ્વિની બાપટ
૭૯ કવિ કાન્તની ખુરશી મારાં ભાવનગરનાં સંસ્મરણો-૧૯
પ્રવીણસિંહ ચાવડા
૮૨ કેમ સખી ચીંધવો પવનને-૪૨
અિનલ રમાનાથ જોશી
૮૭ એક અમીર ફકીર : અબ્દુલ સત્તાર
યજ્ઞેશ દવે
૯૩ સત્યજિત રાય, કલા નિર્દેશન અને બંસી ચન્દ્રગુપ્ત
અમૃત ગંગર
૧૦૩ ગમી ગયેલી વાર્તા
એક અજાણી સ્ત્રીનો પત્રઃ સ્ટેફાન ત્સ્વાઈક
શરીફા વીજળીવાળા
૧૦૭ કસ્તુરબાઃ An Unsung Shero*
ડો. રંજના હરીશ
૧૧૩ વામની...
અરવિંદ બારોટ
૧૨૧ એંશીમા જન્મદિને
નટવર ગાંધી
૧૨૬ વૃક્ષ ઉછેર
સમીર શાહ
૧૩૭ વોટ્સએપ
સં. શરીફા વીજળીવાળા
૧૩૮ હાસ્યેન સમાપયેત્
આવરણઃ શ્રી ગણેશ :
સુજાતા બજાજ
QUICK LINKS
  Bhavan's Books   Periodicals   Our Websites   Bhavan's (H.O), Mumbai
 
Online Bookstore
Locate A Store
Catalogue
Book Enquiry
 
Bhavan's Journal
Bhavan's Navneet
Navneet Samarpan (Gujarati)
Dimdima
Bharatiya Vidya
Samvid
Astrological Journal
 
www.dimdima.com
www.dimdimamagazine.com
www.navneetsamarpan.com
www.navneethindi.com
www.amritabharati.info
Gandhi Institute Website
www.bhavanslibrary.org
www.events.bhavans.info
 
Bhavans Kala Kendra
Bharatiya Sangeet & Nartan Shikhsapeeth
Jyotish Bharati
Bhavan's Library
Sanskrit Studies
Forthcoming Events
--: Bhavan - Chowpatty
--: Bhavan - Andheri
>